* भय पर आत्मा की शानदार विजय ही वीरता है | - एमियल

* The people's voice is the voice of God. - English Proverb

* સૌથી મોટો વીર પુરુષ સૌથી વધુ ક્ષમતાવાન અને ઝગડાથી દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે. - થેકરે

* तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यत: |

(તે આત્મતત્વ) બધાંની અંદર છે, અને તે બધાંની બહાર છે. - ઇશોપનિષદ